$10.47
Genre
Print Length
150 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2014
ISBN
9788184409581
Weight
135 Gram
અમદાવાદ મ્યુનિસિપાલીટીએ નવરંગપુરાના મુખ્ય રસ્તાને યુનિવર્સીટી માર્ગ નું નામાભીધાન કર્યું છે.પરંતુ યુનિવર્સીટીનો જનમ નહોતો ત્યારે એ વિભાગમાં આજથી ૨૫ વર્ષ અગાઉ કોમર્સ કોલેજની ઈમારત સૌ પ્રથમ ઉભી હતી. એ વિસ્તારમાં વિદ્યાર્થીઓનો સવિશેષ અવરજવર રહેતો અને તેય તો રાત્રીએ માર્ગ બિહામણો લાગે તેમાં નવી ન હતી.
0
out of 5