$10.40
Print Length
244 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2008
ISBN
9788189160852
Weight
270 Gram
જયભિખ્ખુ વાર્તાસૌરભ .....
જયભિખ્ખુ એ જીવનધર્મી સાહિત્યકાર છે .એમણે એમના જીવનના અનુભવને પણ વાર્તાઓમાં નિતાર્યો છે .આપબળ અને જાતમહેનતના તેઓ જબરા હિમાયતી હતા તેથી તેમના સાહિત્યમાં નિર્બળ કે પોચટ એવું કશું મળતું નહી .એમનો વાર્તાભંડાર કીમતી અને બહોળો છે .તેમાંથી ઉછરતી પેઢીને
મુલ્યનિષ્ઠ જીવન રસ પ્રાપ્ત થાય અને સાહિત્યરુચીને સંસ્કારે એવી વાર્તાઓ આપવાનો અહી પ્રયાસ કર્યી છે ....
0
out of 5