$3.00
Genre
Print Length
73 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2002
ISBN
9788172293000
Weight
0.11 Pound Pound
મનુષ્યમાત્રમાં દૈવી અને આસુરી એ બંને પ્રકારની વૃત્તિઓ વત્તાઓછા પ્રમાણમાં પડેલી છે. દૈવી વૃત્તિનો વિકાસ મનુષ્યને દેવ બનાવે છે, જયારે આસુરી વૃત્તિનો વિકાસ તેને દાનવ બનાવી મૂકે છે. આ મૂળભૂત અને સનાતન સત્યની ભૂમિકા પર રોબર્ટ લૂઈ સ્ટીવન્સન નામના અંગ્રેજ લેખકે ‘જેકિલ અને હાઈડ’ નામની ઉત્તમ અને ચિરંજીવ સાહિત્યકૃતિનું સર્જન કરેલું છે. આ પુસ્તકમાં તે જ કથા ‘દેવ અને દાનવ’ ના મથાળા નીચે સરળ વાર્તા સ્વરૂપે ઉતારી છે.
0
out of 5