$8.71
Genre
Print Length
157 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184402599
Weight
165 Gram
સફળ લીડરશીપ કેમ ખીલવશો? એક લીડર શું છે ? લીડરશીપ શું જન્મજાત હોઈ છે કે પછી કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને કેળવીને લીડર બની શકે ? શું અસરકારક લીડરશીપ એક વ્યક્તિમાં ઉદ્દભવે છે કે પછી તેમણે કરેલા કર્યો અને વર્તનમાંથી ઉદ્દભવે છે ? લીડર અને લીડરશીપની વિચારસરણીઓ જૂથના માળખા સાથે સંકળાયેલી બીજી બધી વિચારસરણીઓ કરતાં વધુ વૈવિધ્યપૂર્ણ રીતોથી વર્ણવવામાં આવેલી જોવા મળે છે. સમાજશાસ્ત્રીઓ માટે લીડરનો વિષય હંમેશા આતુરતાવાળો રહ્યો છે. આ પુસ્તક માં આ રીતે લીડરશીપ વિષે બહુજ ખૂબી થી આપ્યું છે જે દરેક ને મદદ રૂપે છે.
0
out of 5