$7.87
Genre
Culture & Religion
Print Length
72 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184617634
Weight
90 Gram
આપણા ઘરોમાં લગભગ બધા શ્રદ્ધાળુ કુટુંબો કોઈ ને કોઈ પ્રકારની પૂજા રાખતા હોય છે. આ પૂજામાં નાના-મોટા, મુખ્ય-ગૌણ એવા અનેક દેવદેવીઓ રખાયેલા હોય છે, તે સૌની જુદાજુદા મંત્રોથી તથા જુદાજુદા જાપથી પૂજા થતી હોય છે. અનેક દેવો હોવા છતાં ઉપાસકને કાંઈક ખૂટતું લાગે છે.
આપણે અનેક વિપરીત માન્યતાઓથી ઘેરાયેલા છીએ એટલે ‘સત્યમેવ જયતે’ બોલીને પણ જય નથી મેળવી શકતા, કારણ કે સત્ય જ ન હોય તો જાય ક્યાંથી થાય? ઈશ્વર, ધર્મ, પાપ, પુણ્ય, તપ, ભક્તિ વગેરે તમામેતમામ ક્ષેત્રમાંથી અસત્યના જાળા દૂર કરીએ અને સત્યની સ્થાપના કરીએ તો જ આપણો જય થાય, અન્યથા નહિ.
0
out of 5