$14.79
Genre
Spiritual, Culture & Religion
Print Length
668 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184616149
Weight
870 Gram
જેને બૌદ્ધધર્મ અને બુદ્ધના અંગત જીવનને જાણવાની ઉત્સુકતા હોય તેને આ જાતકો વાંચવાથી કદાચ થોડોક લાભ થશે તેવી લેખકની માન્યતા છે. બુદ્ધ મહાન છે તેમાં લેખકને જરાય શંકા નથી, તોપણ હિન્દુ અવતારો અને ઋષિઓ પણ મહાન જ છે. આમ તો બધા ધર્મપ્રવર્તકો મહાન જ હોય છે, તોપણ રાષ્ટ્ર, સમાજ, અને પ્રજાજીવનના મૂળભૂત પ્રશ્નો ઉકેલવામાં કોણ કેટલા સહાયક થઇ શકે છે તે વિચારવું જોઈએ.
0
out of 5