$10.75
Genre
Print Length
202 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2010
ISBN
9788184404500
Weight
330 Gram
ચાણક્યનું અર્થશાસ્ત્ર ભારતીય અર્થનીતિ આ ગ્રંથ - સંપુટના પ્રથમ ગ્રંથ "ચાણક્યનું અર્થશાસ્ત્ર ભારતીય અર્થનીતિ" માં આર્થિક સુધારાની નીતિઓની અર્થતંત્ર પરની અસરોની જે વાત એ ગ્રંથમાં છે, તેને આગળ વધારતો આ બીજો ગ્રંથ "ચાણક્યનું અર્થશાસ્ત્ર ભારતીય સમાંજનીતી" એ આર્થિક સુધારાની ભારતીય સમાજ પર થયેલી અસરોની આઝાદીથી આજ સુધીની સત્ય હકીકતો કહી જાય છે. આમ-આદમી અર્થતંત્રની વાતો સમજી શકે. તે રીતે કહી છે ને તેવી આ ગ્રંથ માં આશા છે કે આ ગ્રંથ પણ આર્થિક અભ્યાસુઓ, સામાજીક સંસ્થાઓ તથા નીતિ ઘડનારા માટે સંદર્ભ ગ્રંથ બની રહેશે.
0
out of 5