$10.87
Genre
Print Length
166 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2013
ISBN
9788184408065
Weight
295 Gram
મેનેજમેન્ટ એક ગતિશીલ, ડાયનેમિક વિજ્ઞાન અને ખૂબ જ અટપટી કળા છે અને આ કારણથી મેનેજરોની માન્યતાઓ અને હકીકતો વચ્ચે યતપ્રતિશત તાલમેલ હોવો શક્ય નથી. એકવીસમી સદીના મેનેજમેન્ટના પ્રસિદ્ધ નિષ્ણાતો, સફળ લીડરો અને અસરકારક મેનેજરોના વિચાર-વાણી-વર્તન ઉપર આધારિત આ પુસ્તક મેનેજરો,મેનેજમેન્ટના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે.
0
out of 5