$10.00
Genre
Print Length
32 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2013
ISBN
9789382503842
Weight
100 Gram
આ 'પરીકથાઓ' પુસ્તકમાં પંચતંત્ર, ઇસપ અને હિતોપદેશની કથાઓ સદીઓ પુરાણી હોવા છતાં શાશ્વત છે. જેમ યુગોથી ગીતા દ્રારા આપણને પ્રેરણાત્મક સંદેશા મળતા રહ્યા છે. તે જ રીતે આ વાર્તાઓ વડે બાળકોને સાંપ્રત સમાજનાં વિવિધ સમીકરણોની સમજ સહેલાઈથી આપી નવી પેઢીના નૈતિક ધડતરમાં પણ મદદ થાય અને નવા સંદર્ભો તરફ અંગુલિનિર્દેશ થાય તેવા હેતુથી પુન ર્કથન કરવાનો આ પ્રયાસ છે. અકબર - બીરબલની ચાતુરી કથાઓ તથા વિશ્વની પ્રખ્યાત પરીકથાઓમાં ધણા સંદેશાઓ પડ્યા છે. સમયાંતરે તેનું પુનર્કથન કરી તેમને વહેતા રાખવા જરૂરી છે.
0
out of 5