$10.87
Genre
Current Affairas and Pollitics
Print Length
192 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2014
ISBN
9788184409345
Weight
300 Gram
નરેન્દ્ર મોદી. છેલ્લા દાયકામાં તેઓ સૌથી ચર્ચાસ્પદ રહ્યા છે, સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યા છે. તેમના વ્યક્તિત્વ વિષે સાવ ઉત્તર તો સાવ દક્ષિણ એમ બે અંતિમ અભિપ્રાયો પ્રવર્તમાન છે. કેટલાક ૨૦૦૨ને યાદ કરીને તેમને દેશના કલંકિત રમખાણો માટે જવાબદાર માને છે.
0
out of 5