$3.00
Print Length
91 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2013
ISBN
9788172293949
Weight
0.11 Pound Pound
સ્વરાજ ત્યાં જ જાળવી શકાય કે જ્યાં ઘણા માણસો સાચા ને સ્વદેશાભિમાની એટલે પ્રજાના હિતમાં પોતાનું હિત સમજનારા હોય ને થોડા જ લાલચુ, સ્વાર્થીને અપ્રમાણિક હોય, સ્વરાજનો એક અર્થ તો એ છે જ કે ‘ઘણાનું રાજ્ય’. એ ઘણા જો અનીતિમાન અથવા સ્વાર્થીહોય તો રાજ્યમાં અંધાધૂધી જ હોય એ ચોખ્ખું છે.
0
out of 5