Rachanatmak Karyakram Aajna Sandharbhma (રચનાત્મક કાર્યક્રમ આજના સંદર્ભમાં)

By Dashrathlala Shah (દ્શરથલાલ શાહ)

Rachanatmak Karyakram Aajna Sandharbhma (રચનાત્મક કાર્યક્રમ આજના સંદર્ભમાં)

By Dashrathlala Shah (દ્શરથલાલ શાહ)

$3.00

$3.15 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

84 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2007

ISBN

9788172291815

Description

આ પુસ્તિકાની પ્રકાશનસંસ્થા તરફ થી છેલ્લા ૪૦ વર્ષથી ‘લોકજીવન’ માસિક બહાર પડે છે. તેમાં નવે. ’૮૫ થી મેં ’૮૭ ના ૧૯ માસ દરમિયાન બાપુના રચનાત્મક કાર્યક્રમોમાંથી એક-એક વિશે એક લેખ દર માસે પ્રગટ થયો છે.તે બધાનું સંકલન આ પુસ્તિકામાં કર્યું છે. વિદ્યાર્થીઓ ને સામાન્ય જનસમાજને પણ બાપુના રચનાત્મક કાર્યક્રમોની સામાન્ય ભૂમિકા સમજવા માટે આ ઉપયોગી થાય એમ છે એવું લાગવાથી એને પુસ્તિકારૂપે નવજીવન સંસ્થા પ્રગટ કરે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%