મીઠાઈના બોક્સ જેવું આ પુસ્તક જ્ઞાન-વિજ્ઞાનની ભરપૂર માહિતીઓથી ભરેલું છે. આ પુસ્તક રોજેરોજ વાંચવું ગમે એવું છે. આ પુસ્તક તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે મદદરૂપ બનશે. તમને વિચારશીલ બનાવશે. તમને કાર્યકુશળ બનાવશે. તમને આગળ વધવા માટે પૂરતું બળ આપશે. તમારા બાળકો કે સબંધીઓ ના બાળકોને આ પુસ્તક જરૂર થી ભેટ આપો.
365 Divasno Gyan-Vigyanno Gyanbhandar: Part 1 - 2 (૩૬૫ દિવસનો જ્ઞાન-વિજ્ઞાનનો જ્ઞાનભંડાર ભાગ - ૨)
Author: Ramesh Desai (રમેશ દેસાઈ)
Price:
$
17.08
Condition: New
Isbn: 9789385128783
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Educational,
Publishing Date / Year: 2017
No of Pages: 92
Weight: 767 Gram
Total Price: $ 17.08
Reviews
There are no reviews yet.