Manegment: Padkar Ane Pratibhavo (મેનેજમેન્ટ : પડકાર અને પ્રતિભાવો)

By Dhaval Mehta (ધવલ મહેતા)

Manegment: Padkar Ane Pratibhavo (મેનેજમેન્ટ : પડકાર અને પ્રતિભાવો)

By Dhaval Mehta (ધવલ મહેતા)

$10.20

$10.71 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

231 pages

Language

Gujarati

Publisher

Navbharat Sahitya Mandir

Publication date

1 January 2012

ISBN

9788184404944

Weight

260 Gram

Description

મેનેજમેન્ટ પડકાર અને પ્રતિભાવો' જુદા જુદા 6 વિભાગો અને 57 પ્રકરણોમાં વહેચાયેલું આ પુસ્તક મેનેજમેન્ટ વિદ્યાર્થીઓને તથા મેનેજરોને ઉપયોગી થશે તવું માનું છું. આ પુસ્તકમાં 12 કેસ સ્ટડીઝની તથા 13 મેનેજમેન્ટ ટેકનીકોની ચર્ચા કરવામાં આવી છે. જે મેનેજમેન્ટ અભ્ય્સીઓની કુશળતા વધારવામાં મદદરૂપ થશે એમ માનું છું. વળી આ પુસ્તકમાં મેનેજમેન્ટ ચિંતન, વ્યવહારો અને ટેક્નીક્સમાં થયેલા અધતન ફેરફારોની ચર્ચા કરવામાં આવી છે. ભારતની કેટલીક દૂરદર્શી કપનીઓ આવી ટેકનીકોનો ઉપયોગ કરીને વર્લ્ડ ક્લાસ બની રહી છે. ભારતની કંપનીઓ હવે પશ્ર્ચિમ જગતની કેટલીક કંપનીઓને હસ્તગત કરીને તેમના મૂળ વિદેશી મેનેજરોની કુશળતાઓ ને સિદ્ધિઓનો આપણને પરિચય મળે છે. આ પુસ્તકમાં આરીએ બહુજ ખૂબી થી દર્શાવ્યું છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%