Logo

  •  support@imusti.com

Ramesh Trivedini Shreshta Balvartao (રમેશ ત્રિવદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ)

Price: $ 9.74

Condition: New

Isbn: 9788184806557

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Science Fiction & Fantasy,Humor,

Publishing Date / Year: 2011

No of Pages: 152

Weight: 190 Gram

Total Price: $ 9.74

    0       VIEW CART

આ લેખકોની પણ ઉત્તમ બાળવાર્તાઓ પસંદ કરીને એમનું શ્રેષ્ઠ અથવા પ્રતિનિધિરૂપ બાળસાહિત્ય પેશ કરવાના ઉદ્દેશથી ગૂર્જર બાળવાર્તાવૈભવનો આ ઉપક્રમ આદરવામાં આવ્યો છે. ગુજરાતનાંબાળકોને પોતાના માનીતા લેખકોની શ્રેષ્ઠ બાળવાર્તાઓ અહીં એકસાથે વાંચવા મળશે. અહીં જે-તે લેખકની ઉત્તમ વાર્તાઓ ઉપરાંત એમનો ટૂંકો પરિચય પણ સાંપડશે. આશા છે કે ગુજરાતનાં બાળકોનો વિકાસ અને એમનું હિત ઈચ્છાતા સૌ વાલીઓ, શિક્ષકો, અધિકારીઓ તથા શાસકનો પ્રોત્સાહક પ્રતિભાવ આ અદ્વિતીય પુસ્તકશ્રેણીને મળશે.