Logo

  •  support@imusti.com

Arunika Daruni Shreshtha Balvartao (અરુણિકા દરૂની શ્રેષ્ઠ બાળવાર્તાઓ)

Price: $ 9.74

Condition: New

Isbn: 849891011449, 9788184806625

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Science Fiction & Fantasy,Humor,

Publishing Date / Year: 2010

No of Pages: 151

Weight: 190 Gram

Total Price: $ 9.74

    0       VIEW CART

ગુજરાતી સાહિત્ય જગતની કોઈ પણ ભાષાના સાહિત્ય કરતાં જરાય ઊતરતું નથી અને બાળસાહિત્યની બાબતમાં તો આ સવાયુ સાચું છે. આ એ જ ભાષા છે જેણે અંગ્રેજી પછી જગતભરમાં પ્રથમ જ વાર બાળકોના સાપ્તાહિકો પ્રગટ કર્યા અને આ જ ભાષા પાસે એવા સંખ્યાબંધકો લેખકો છે જેમના બાળસાહિત્યનાં પુસ્તકોની સંખ્યા સેંકડોમાં ગણી શકાય છે. આ લેખકોની પણ ઉત્તમ બાળવાર્તાઓ પસંદ કરીને એમનું શ્રેષ્ઠ અથવા પ્રતિનિધિરૂપ બાળસાહિત્ય પેશ કરવાના ઉદેશથી ગૂર્જ્જર બાળવાર્તાવૈભવનો આ ઉપક્રમ આદરવામાં આવ્યો છે. ગુજરાતના બાળકોને પોતાના માનીતા લેખકોની શ્રેષ્ઠ બાળવાર્તાઓ અહીં એકસાથે વાંચવા મળશે. અહીં જે-તે લેખકની ઉત્તમ વાર્તાઓ ઉપરાંત એમનો ટૂંકો પરિચય પણ સાંપડશે. આશા છે કે ગુજરાતના બાળકોનો વિકાસ અને એમનું હિત ઇચ્છતાં સૌ વાલીઓ, શિક્ષકો,અધિકારીઓ તથા શાસન નો પ્રોત્સાહક પ્રતિભાવ આ અદ્વિતીય પુસ્તક્શ્રેણીને મળશે.