Logo

  •  support@imusti.com

Film India: Part 1 - 2 (ફિલ્મ ઇન્ડિયા: ભાગ ૧ - ૨)

Price: $ 26.00

Condition: New

Isbn: 9789351981510

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Hardcover

Language: Gujarati

Genre: Film And Performing Art,

Publishing Date / Year: 2016

No of Pages: 72

Weight: 200 Gram

Total Price: $ 26.00

Click Below Button to request product

અમદાવાદમાં ફિલ્મીગીતો પર આધારિત ક્લબ કન્સેપ્ટના પ્રણેતા અશોક દવે છે. આજે જૂના ફિલ્મગીતો પર આધારિત ઘણી બધી ક્લબો ચાલી રહી છે ત્યારે, સતત છેલ્લા ૧૬ વર્ષથી દર વર્ષે ૫ કાર્યક્રમો આપતી ‘ફર્માઇશ ક્લબ’ આજે સફળતાના સર્વોચ્ચ સ્થાને બિરાજેલી છે. એમનાં એન્કરિંગમાં શૈલી સાવ અનોખી છે. ઓડિયન્સ સાથે જાણે બોલચાલની ભાષામાં જ વાતો કરતાં હોય, એવી સાહજિકતાથી તેઓ સંગીતનાં પ્રોગ્રામને જીવંત બનાવી દે છે.