$3.00
Print Length
104 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2012
ISBN
9788172294533
ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઈચ્છું છું. કોઈ એમ ન કહી શકે કે કંગાળ કે ખોટી વાણીક્વૃત્તિનો ગુજરાતી શું કરી શકે? બીજા કોઈ પણ જેટલા બહાદુર થઈ શકેતેટલો ગુજરાતી પણ થઈ શકે. માત્ર તેને પોતના સ્વમાન ખાતર મરતા શીખવું જોઈએ. હું ગુજરાતીઓને કહું છું કે, શરીરે તમે ભલે દૂબળા હો, પણ કાળજું વાઘ – સિંહનું રાખો; સ્વમાન ખાતર મારવાની તાકાત હૃદયમાં રાખો. કોઈ તમને અંદર અંદર લડાવી ન શકે એટલી સમજણ રાખો.
0
out of 5