$3.00
Print Length
31 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2012
ISBN
9788172293123
આજે એક એવી વાયકા થાય ગયેલી જોવામાં આવે છે કે સરદાર વલ્લભભાઈને સંસ્કૃત ન આવડે, સાહિત્ય-વચનનો શોખ નહીં ,અને પત્રો લખવા - લખાવવા સિવાય બીજા પ્રકારના સાહિત્યનો શોખ નહીં. વળી કેટલાક તો એમની ઈશ્વરમાં શ્રદ્ધા કેટલી એ વિશે પણ સંશય સેવતા જાણ્યા છે. ડાયરીલેખન એ એક સ્વયંભૂ, સ્વતંત્ર અને પ્રમાણિક કળા છે. ખાસ નવાજૂની ન હોય તો એમાં ભાગ્યે જ વાચકને રસ પડે. પણ લેખક પાસે લેખનશક્તિ હોય, કલમ બરોબર વશવર્તી હોય, વિગતો નોંધવાની સૂઝ અને આવડત હોય, તો એ લેખનમાં વાચકને રસ પડ્યા વિના રહેતો નથી.
0
out of 5