$14.75
Genre
Print Length
435 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184404609
Weight
400 Gram
અર્ધી રાતે આઝાદી આ પુસ્તકમાં મહામાનવ મહાત્મા ગાંધી ની કથા છે બ્રિટિશ સલ્તનતની ધૂંસરી તોડવા માટે થયેલા જંગની કથા છે રાજકીય સોદાબાજીના આ મહાભીષણ નાટકના નાના અને મોટા પાત્રો ,કરુણામય અને લોહિયાળ ઘટનાઓથી ભરેલું આ પુસ્તક દિલ ધડકાવનારી સત્યકથા રજુ કરે છે પહેલા પાનાથી છેલ્લા પાના સુધી ફરજીયાત વાચવી પડે તેવી કરુણ ગાથામાં મહાકાવ્યનો રણકાર છે
0
out of 5