$11.24
Genre
Print Length
240 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 1999
ISBN
849891011937
Weight
345 Gram
આ પુસ્તકમાં બહુજ ખૂબી થી ઈતિહાસ વિષે અલગ અલગ વાર્તાઓ કહી છે જે વાચી ને આપણને આપણા દેશનો ઈતિહાસ કેવો હતો ને તેમાં શું હતું તેવી બધી વાતો કહી છે. જે વાંચીને ઇતિહાસની યાદ આવી જાય ને તેમાં ખોવાય જાયે તેવી અનુભૂતિ થાઇ છે અને આ પુસ્તકમાં આ રીતે બહુજ ખુબીથી કહ્યું છે. જે માર્ગદર્શન પૂરું પડે છે. નમસ્કાર શ્રેણીના ૪ પુસ્તકો પ્રકટ થઈ રહ્યા છે.આ પુસ્તકોના લેખો ૧૯૯૦ના દશકના મારા લેખોમાંથી વિભાગસર ચયન કરીને લેવામાં આવ્યા છે. અને આ પૂર્વે ગ્રંથસ્થ થયા નથી.પ્રથમવાર પુસ્તકમાં પ્રકટ થઇ રહ્યા છે. નમસ્કાર શ્રેણીના ૪ પુસ્તકોનું એકસાથે પ્રકાશન થઇ રહ્યું છે.
0
out of 5