Gandhijina Pavan Prasango (ગાંધીજીના પાવન પ્રસંગો)

By Lallubhai Makanji (લલ્લુભાઇ મકનજી)

Gandhijina Pavan Prasango (ગાંધીજીના પાવન પ્રસંગો)

By Lallubhai Makanji (લલ્લુભાઇ મકનજી)

$3.00

$3.15 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

112 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2010

Weight

0.22 Pound Pound

Description

બાપુનું જીવન તો મહાસાગર છે. બાપુના જીવન અંગે અસંખ્ય પુસ્તકો અને લેખો લખાયા છે, લખાતા જાય છે અને લખાતા જ રહેશે. એ બધામાં જ બાપુની વિરાટ વિભૂતિના અસંખ્ય જીવનપ્રસંગો છૂટાછવાયા વેરાયેલા હોય છે. ગાંધી સાહિત્યના અભ્યાસીઓમાં બાપુના જીવનની દૃષ્ટિને પારખી લેવાની સ્વાભાવિક પકડ હોવી જોઈએ. તો જ ગાંધીજીના જીવનનું સાચું દર્શન થાય. ‘પાવન પ્રસંગો’ના લેખક શ્રી લલ્લુભાઈમાં એ પકડ આવતી જાય છે. એટલે જ એમણે લખેલા આ સરળ પ્રસંગો બાપુના જીવનનાં વિવિધ પાસાંઓના યથાર્થ અને સચોટ દર્શન કરાવે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%