Gandhijinu Pahelu Charitra (ગાંધીજી નું પહેલું ચરિત્ર)

By Le. Joseph Doke (લે. જોસેફ ડોકે)

Gandhijinu Pahelu Charitra (ગાંધીજી નું પહેલું ચરિત્ર)

By Le. Joseph Doke (લે. જોસેફ ડોકે)

$3.00

$3.15 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

156 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2000

ISBN

9788172293468

Weight

0.22 Pound Pound

Description

ગાંધીજી વિશેના ચરિત્રગ્રંથોમાં રેવ. જોસેફ જે. ડોકના આ નાનકડા પુસ્તકનું સ્થાન અનોખું છે. ગાંધીજીનું એ સૌથી પ્રથમ ચરિત્ર છે એ રીતે એનું ઐતિહાસિક મૂલ્ય તો છે જ, પણ એથીયે વિશેષ મૂલ્ય એનું એ વસ્તુમાં રહેલું છે કે એ ચરિત્રની માહિતી ડોકે ખુદ ગાંધીજી પાસે મેળવેલી છે. ગાંધીજી પાસે એમણે કેવી રીતે વિગતો કાઢવી છે ! આ પ્રકારનો ઝીણવટથી વાંચનાર જોઈ શકાશે કે ગાંધીજીના જીવનની ઝીણી ઝીણી વિગતો પણ એમના ધ્યાન બહાર રહી નથી.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%