$3.00
Print Length
72 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2016
ISBN
9788172290474
હિન્દુસ્તાનની કલ્ચરલ સોસાયટી , અલાહાબાદ તરફથી ૧૯૫૨ની ગાંધીજયંતી નિમિતે 'गाँधीबाबा' નામનું બેગમ કુદસિયા જૈદીએ લખેલું નાનકડું પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક તેઓ ગુજરાતી અનુવાદ છે. તેની પહેલી આવૃત્તિ ૧૯૬૩માં પ્રસિદ્ધ થઇ હતી અને ભારત સરકાર તરફથી તેને બાળકો માટેના શ્રેષ્ઠ પુસ્તક તરીકેનો પુરસ્કાર મળ્યો હતો.
0
out of 5