Chup Nahi Rahevay (ચૂપ નહીં રહેવાય)

By Chandrshankar P Shukla (ચંદ્રશંકર શુક્લ)

Chup Nahi Rahevay (ચૂપ નહીં રહેવાય)

By Chandrshankar P Shukla (ચંદ્રશંકર શુક્લ)

$4.42

$4.64 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

160 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2015

ISBN

9788172297152

Weight

0.44Pound Pound

Description

ગાંધીજીની કૃપાથી જે થોડીઘણી સમાજસેવા કે રાષ્ટ્રસેવા કરવાની તક મળી, તેમાં રચ્યાપચ્યા રહેતા છતાં કાંઈક સ્વાભાવિક અલિપ્તપણું સાચવવાથી જીવનનું ચિંતન કરવાનો અવકાશ મને મળી શક્યો અને એમાંથી અનેક વિષયો પર લેખો લખાયા.
જીવનની અને જીવનના આદર્શની એક કેન્દ્રીય કલ્પનાને આધારે જ આ બધું ચિંતન થયું છે. એ દૃષ્ટિ અને એ આદર્શો મારા એકલાના નથી. ભારતીય સંસ્કૃતિમાં જે ઉત્તરોત્તર વિકાસ થતો આવ્યો છે તેનો સ્વીકાર જેમણે કર્યો છે અથવા જેમને એ વારસામાં મળ્યો છે તેમની શ્રદ્ધા, તેમનો પુરુષાર્થ, તેમનો અનુભવ અને તેમની આકાંક્ષા આમાં પ્રતિબિંબિત છે.
ગાંધીજીએ પોતાની બધી હૃદયશક્તિ વાપરીને ખીલવેલું પ્રાર્થનાપ્રધાન આશ્રમજીવન પહેલાં જેટલું ક્યાંય રહ્યું નથી. અને છતાં એની આવશ્યકતા બધા જ લોકોને હવે એક અથવા બીજી રીતે જણાવા લાગી છે એવે વખતે ગાંધીજીના સમયનું જીવનચિંતન આજના જમાનાને ઉપયોગી નીવડવું જોઈએ. જમાના પરત્વે એનું આકલન બદલાશે અને નવા નવા પ્રયોગો ચલાવવા પડશે. એને માટે પણ આત્મપરાયણ, સંયમપ્રધાન, સર્વોદયી સંસ્કૃતિનું ચિંતન જરૂરી હશે જ.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%