Logo

  •  support@imusti.com

Triju Sukh (ત્રીજું સુખ)

Price: $ 9.16

Condition: New

Isbn: 849891009934

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Humor,Novels & Short Stories,

Publishing Date / Year: 2001

No of Pages: 192

Weight: 210 Gram

Total Price: $ 9.16

    0       VIEW CART

જ્યોતીન્દ્ર દવે ક્યારેક ખડખડાટ હસાવે છે તો બહુધા સ્મિતલહરીઓ જગવી જાય છે. તેમના હાસ્યમાં નર્મ (wit) છે તો મર્મ(humour) પણ છે. તેઓ વિચિત્ર અલંકારપ્રયુક્તિ, પ્રતિલેખન (periodical writing) ઠઠ્ઠાચિત્રપદ્ધતિ દ્વારા હાસ્ય નિપજાવે છે. એ જાતને કેન્દ્રમાં રાખીને હસાવે છે તો અન્યને કેન્દ્રમાં રાખીને પણ હસાવે છે.