$11.30
Genre
Humor
Print Length
188 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2010
ISBN
9788184400687
Weight
190 Gram
લેખ પણ લખવાની ઈચ્છા ન થાય , બલકે કશી જ પ્રવુતિ કરવાની ઈચ્છા ન થાય, ફક્ત ટૂંકી ચડ્ડી પહેરીને કે તબંક તાવાડાની પેઠે કહેવા પુરતું ટૂંકું પંચિયું વીંટાળી છત-પંખા નીચે ફરસ પર મગરમચ્છની પેઠે સુસ્ત પડ્યા રહેવાનું મન થાય એવી આ મહાનગર ઉનાળાની તાસીર છે. અને આવું જ કઈ આ પુસ્તક માં તમને રસપ્રદ લાગે તેવું વાચકો માટે કંઈક તેયાર કરવામાં આવ્યું છે.
0
out of 5