$9.91
Genre
Humor
Print Length
206 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2009
ISBN
9788184403183
Weight
230 Gram
અમદાવાદ નગરી મધ્યે વિનોદભટ્ટ નામે એક મારો મિત્ર વસે છે, બડો નામાંકિત હાસ્યલેખક છે. સંદેશ નામના દૈનિકની રવિવારની પૂર્તિમાં ઈદમ તૃતીયમ નામની વ્યંગ-કટાર એ જમાનાઓથી લખે છે. ગુજરાતમાં એક વાચકવર્ગ એવો છે જે રવિવવારે સવારે દાતણ કરતા પહેલા ઈદમ તૃતીયમ વાંચે છે.
0
out of 5