$9.52
Genre
Humor
Print Length
216 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2004
ISBN
849891012545
Weight
220 Gram
તારક મહેતા ના બીજા લેખો ની જેમ આ પણ ચિત્રલેખા માં લખાયેલા લેખો નો સંગ્રહ છે. આ લેખો માં તારકભાઇ પોતાની પત્ની ઈંદું અને એમના નજીકના મિત્ર મહેશભાઈ જેમની મિત્રતા એમને ઋણસંબંધ તરીકે ઓળખાવી છે, તેમના પરિવાર અને તેમની નાટકમંડળી સાથે તેઓ આફ્રિકા ના પ્રવાસે નીકળે છે અને એ પ્રવાસનું આ કૃતિ માં વર્ણન કરવાંમાં આવ્યું છે.
0
out of 5