$9.02
Genre
Humor
Print Length
148 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2004
ISBN
849891012552
Weight
180 Gram
એવી એક પ્રચલિત માન્યતા છે કે દરેક હાસ્યસર્જકના જીવનમાં કઈ ને કઈ કરુણતા રહેલી હોય છે. બીજી બધી અંગત કરુણતાની વાત જવા દઈએ પણ મારે એક ત્રાસ કાયમ વેઠવો પડે છે અને તે એ કે દરેક જણને એવો ભ્રમ હોય છે, હાસ્યલેખક તો બધાને ચોવીસે કલાક હસતા જ રાખે.
0
out of 5