$9.78
Genre
Humor
Print Length
286 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2011
ISBN
9788184402995
Weight
290 Gram
વિધાત્રી અને માનવીનો સબંધ ઉંદર-બિલાડી જેવો છે. તમે પતાંનો મહેલ બનાવો અને એ ફૂંક મારે. કોન્ગ્રેશ શતાબ્દી વખતે મારા બોસે પણ અમને શુક્ર-શનિની રાજા આપેલી. ત્યારે હતું કે રજાના ત્રણ દિવસ ઘેર બેઠે બેઠે - સુટે સુટે આરામ કરીશું.પરંતુ વિધાત્રીને એ મંજુર નહોતું.
0
out of 5