$9.32
Genre
Humor
Print Length
192 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2005
ISBN
849891012576
Weight
260 Gram
"ચિત્રલેખા" ની "દુનિયાને ઉંધા ચશ્માં" લેખમાળાનો આ એક વધુ સંગ્રહ બહાર આવી રહ્યો છે. આમાં અમારી પૂર્વ આફ્રિકાની કેન્યાની સફર છે. વાચકો ક્યારેક પત્રો લખીને કે રૂબરૂ મળીને પ્રશ્નો કરે છે : તમે ખરેખર જ આ સ્થળોનો પ્રવાસ કરીને લાખો છો? ત્યારે સમજાવવું પડે,ભાઈ, બે-ચાર પાનાં ગપ્પાથી ભરાય કે પછી બીજી ભાષામાંથી ઉઠાંતરી થાય પણ કપોળકલ્પિત લેખમાળા તો ન જ લખી શકાય.
0
out of 5