Logo

  •  support@imusti.com

Akkal Badi Ke Bhens ? (અક્કલ બડી કે ભૈંસ ?)

Price: $ 8.23

Condition: New

Isbn: 9788192645797

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Novels & Short Stories,Humor,Early Learning,

Publishing Date / Year: 2014

No of Pages: 64

Weight: 101 Gram

Total Price: $ 8.23

    0       VIEW CART

શ્રી વસંતલાલ પરમાર વ્યવસાયે શિક્ષક હોવાથી બાળકોને પ્રત્યક્ષ પણે જોતા આવ્યા છે. બાળકોની જરૂરિયાત સમજે છે. બાળકોને કઈ ભાષા-શૈલી અનુકૂળ છે, એ પણ જોતા આવ્યા છે અને એ મુજબ લખતા રહ્યા છે. પુસ્તકો છપાવવામાં એમણે ઉતાવળ નથી કરી. એથી જયારે પુસ્તકો બનવાની વેળા આવી ત્યારે એ શીર્ષક પ્રમાણે વાર્તાઓના સંગ્રહો આપી શક્યા છે.