$3.00
Print Length
226 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2004
ISBN
9788172293376
Weight
0.33 Pound Pound
આ પત્ર-સંવાદમાં શ્રેયાર્થીની ઉત્કટતાપૂર્ણ ગડમથલ, ગુરુની શિષ્યના વિકાસ માટેની ચિંતા, પરસ્પરને માટેનો અનોખો આદરભાવ અને સાધક પોતાના સમજપૂર્વકના પ્રયત્નોથી આગળ વધે એવી શુભ કામનાના દર્શન થાય છે. સાથે સાથે એ પણ વાત અધ્યાહારમા સમજાય છે કે સમાજસેવકની સેવાને આધ્યાત્મિકતાના આધારરૂપ પાયો નહી મળ્યો હોય તો બધી સેવા અને તેને માટે નિર્માણ થયેલી સંસ્થાઓ નિસ્તેજ બની જશે અને કાળક્રમે ખંડિયેર બનશે.
0
out of 5