$13.43
Genre
Literature
Print Length
235 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2015
ISBN
9789351980827
Weight
255 Gram
બક્ષીનામા લખવાનો આરંભ કર્યો ૧૯૮૭ના જુનની ૨૩મી તારીખે. એનું પ્રથમ પ્રકરણ સમકાલીન(મુંબઈ) ,લોકસત્તા(અમદાવાદ),લોકસત્તા(વડોદરા) અને લોકસત્તા(રાજકોટ)માં એકસાથે ઓગષ્ટ ૧૬, ૧૯૮૭ને દિવસે પ્રકટ થયું. પ્રતિ સપ્તાહ પ્રકટ થતી આત્મકથાનું ૪૦મુ પ્રકરણ મેં ૧૫,૧૯૮૮ને દિવસે આવ્યું.
0
out of 5