$23.15
Genre
Literature
Print Length
800 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2018
ISBN
9789382781530
Weight
850 Gram
આ પુસ્તકમાં 30 પ્રકરણો છે, જેમાં હિન્દુ અને બૌદ્ધ ધર્મ, રાજકારણ, રાજ્ય વહીવટ બંધારણ, સંસદીય લોકશાહી, ખેડૂતો, સ્ત્રીઓ...વગેરે વિષયોમાં નિર્ભીક ને ગહનશીલ વાણીની પ્રતીતિ થયા વગર રહેતી નથી. આ યુગપુરુષની દીર્ધદષ્ટિ અને વિચક્ષણ ક્ષમતા વિપરીત પરિસ્થિતિમાં પણ વિચલિત થઈ શકે એમ નથી. તેથી જ તેમની દીર્ધદષ્ટિથી નીપજેલી આ હૃદયવાણી શબ્દો રૂપે તરોતાજા ને વાસ્તવિક લાગે છે. સાચી સમજ સાથે જોમ અને જુસ્સો પૂરો પાડે છે.
0
out of 5