By Osho (ઓશો)
By Osho (ઓશો)
$11.00
Genre
Literature
Print Length
136 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2020
ISBN
9789388882651
Weight
120 Gram
પ્રેમ, કરૂણાને (વાવવાના) રોપવાના છે,
જેથી અંતિમ ક્ષણોમાં કાંઈ દીધા વિના તમે એમજ જતા ના રહો. આ જગતે તમને બહુ જ બધું દીધું છે. આ જગતને કાંઈક પાછું આપીને જવું જરૂરી છે. આ જગતમાં બહુ દિવસ રહ્યા છો. આ ઘરમાં તમે બહુ દિવસ રહ્યા છો, એને આખરી અનુગ્રહના રૂપમાં કાંઈક દેવું જરૂરી છે. તમે એમ જ ચૂપચાપ, ચોરી-છૂપીથી વિદાય ના થઈ જશો. જ્યાં આટલા દિવસ રહ્યા છો, જ્યાં તમે દુષ્કૃત્યોની ઘણી છાપ છોડી છે, ત્યાં તમારા એ કૃત્યોની પણ છાપ છોડીને જાવ, જે ન તો શુભની છે અને ન અશુભની છે. પરંતુ જે પારમાર્થિક છે, જે આત્યંતિક છે. તમે એક ઝલક પ્રેમની પણ છોડીને જ જજો.
એટલા માટે કરૂણા સાધવાની જરૂર છે.
- ઓશો
0
out of 5