Logo

  •  support@imusti.com

Mohanmathi Mahatma (મોહનમાંથી મહાત્મા)

Price: $ 5.89

Condition: New

Isbn: 9788172293017

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Literature and Language,Novels and Short Stories,

Publishing Date / Year: 2008

No of Pages: 355

Total Price: $ 5.89

    0       VIEW CART

જગતભરના મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચતા આપણને સામાન્ય રીતે એક વસ્તુ બધામાં સર્વસામાન્ય દેખાય છે. દરેક મહાપુરુષના જીવનમાં કંઈક ને કંઈક ચમત્કાર, વિશેષતા, અસામાન્યતા જોવા મળે છે. દરેકના જીવનમાં કોઈ એવું ઘટના કે પ્રસંગો જોવા મળે છે કે જે સામાન્ય માણસ માટે ચમત્કારરૂપ લાગે અને સામાન્ય માણસ તેનું અનુસરણ કે અનુકરણ ન કરી શકે.