Jya Darekne pahochavu j chhe (જ્યાં દરેકને પહોંચવું જ છે)

By Kakasaheb Kalelkar (કાકાસાહેબ કાલેલકર)

Jya Darekne pahochavu j chhe (જ્યાં દરેકને પહોંચવું જ છે)

By Kakasaheb Kalelkar (કાકાસાહેબ કાલેલકર)

$3.00

$3.15 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

86 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2012

ISBN

9788172294397

Weight

0.22 Pound Pound

Description

જીવનના પ્રારંભમાં અને અંતમાં બે ક્ષણ મહત્વની હોય છે – જન્મ અને મરણ. માબાપ આપણને જન્મ આપે છે તેની સાથે ભાઈબહેન અને સગાવહાલા પણ આપણને તેમની મારફતે મળે છે. આપણા આ સગા ઘરડા થાય ત્યારે એમના મૃત્યુના સ્વીકાર માટે તેઓ આપણને તૈયાર કરે છે. પછી તો યથાસમયે જયારે તેઓ આ દુનિયા છોડી દે છે ત્યારે એમના શરીરની છેલ્લી સેવા કરવાની તક પણ આપણને મળે છે.આમ, જન્મમૃત્યુ બંને ક્ષણ અત્યંત મહત્વની ગણાય.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%