$3.00
Genre
Print Length
30 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2008
ISBN
9788172291945
અતિ મહાપુરુષ, નીતિમાન , વીર સોક્રેટીસ ઈસ્વીસન પૂર્વે ૪૭૧ ની સાલમાં થઈ ગયો. તે ગ્રીસ દેશમાં જન્મ્યો હતો અને તેની જિંદગી નીતિનાં ને પરોપકારનાં કામો કરવામાં ગઈ હતી. તેની નીતિ, તેના ગુણો કેટલાક અદેખા માણસો નહીં દેખી શક્યા; તેથી તેની ઉપર ખોટાં તહોમતો મૂકવા લાગ્યા. સોક્રેટીસ ખુદાથી બહુ ડરીને ચાલનારો હતો, તેથી માણસોની ટીકાની થોડી દરકાર કરતો. તેને મોતનો ભય નહોતો. પોતે સુધારક હતો, અને ગ્રીસની રાજધાની એથેન્સના લોકોમાં જે સડો દાખલ થયો હતો તે કાઢવાને તે મથતો.
0
out of 5