$10.45
Genre
Print Length
112 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184808629
Weight
240 Gram
દુ:ખ મન્ટોના મોતનું નથી. મોત તો અફર છે. દુ:ખ એ બધી વણલખાયેલી ઉત્તમ કૃતિઓનું છે જેને માત્ર મન્ટો જ લખી શકે એમ હતી. ઉર્દૂ સાહિત્યમાં સારામાં સારા વાર્તાકારો પેદા થયા પણ મન્ટો બુજી વાર નહીં જન્મે. કોઈ એનું સ્થાન નહીં લઇ શકે. ઉર્દૂ સાહિત્યમાં એક જ બેદી છે અને એક જ મન્ટો છે.
0
out of 5