$13.32
Genre
Memoir & Biography, Novels & Short Stories
Print Length
260 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789351621980
Weight
143 Gram
‘મારી હકીકત’માં ૧૮૬૬ સુધીની જ હકીકત છે. બાકીનાં વીસ વર્ષનો હેવાલ ખૂટતો હતો. અહીં નર્મદના જ શબ્દો સચવાય અને તમથી નર્મદનું સમગ્ર વ્યક્તિત્વ ઊપસે તે રીતે ‘મારી હકીકત’ તથા ઉત્તરકાળને લગતી પસંદ કરેલી સામગ્રીને પુન:સંપાદિત કરીને મૂકી છે. ઉપોદઘાત તથા ટિપ્પણો જોડીને સંકલિત સામગ્રીની સમજુતી ને સમીક્ષા દ્વારા સમગ્ર નર્મદને સમજવાનો પ્રયત્ન કર્યો છે. ‘મારી હકીકત’ના પહેલા બે વિરામમાં સળંગ વહેતું લખાણ છે. બાકીનું નોંધ રૂપે છે. લેખકે તેનો નિર્દેશ ઘણુંખરું ૧,૨...એમ સંખ્યાંકથી કરેલો છે.
0
out of 5