$9.38
Print Length
148 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2014
ISBN
9789382712664
Weight
205 Gram
અંધકાર પ્રકાશનો અભાવ નથી. અંધકાર પ્રકાશની છાયા નથી. અંધકાર તો પ્રકાશનો આરાધક છે. આરાધનાની આભાથી તે નિત્ય ઝગમગે છે , નિત્ય ઝળહળે છે . તેની ઝીલી શકનાર વિરલ. ઝીલીને ઝીલી રાખનાર વિરલ્તર . ઝીલી-ઝાલીને જીરવનાર વિરલતમ.
0
out of 5