$11.90
Genre
Memoir And Biography, Novels And Short Stories
Print Length
175 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2015
ISBN
9789351980681
Weight
285 Gram
માહિતીને માત્ર શુષ્ક માહિતી તરીકે રજૂ કરવાને બદલે કેતને પોતાની એક વિશિષ્ટ રસાળ શૈલી વિકસવાની છે, જેના દ્વારા એ માહિતીને વધુ રસપ્રદ બનાવે છે. કેતને આટલા વર્ષો દરમિયાન ચિત્રલેખામાં ખૂબ ખૂબ લખ્યું છે, પરંતુ આ પુસ્તક વ્યક્તિવિશેષનું શેષ-વિશેષમાં એવી મુલાકાતો-ઇન્ટરવ્યુઝનો સમાવેશ કર્યો છે, જે સમય-કાળની મર્યાદાને ઓળંગી ગયા છે. પાંચ-સાત વર્ષ પહેલા લીધેલા આ ઈન્ટરવ્યુઝ આજે વાંચો કે આવતા પાંચ-સાત વર્ષ પછી વાંચો તો પણ એ એવરગ્રીન-સદાબહાર-તાજા જ લાગશે.વેલ, કેતનની કલમની આ જ કમાલ છે.
0
out of 5