$8.85
Genre
Memoir And Biography, Novels And Short Stories
Print Length
128 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2015
ISBN
9789351980728
Weight
150 Gram
આ પુસ્તકમાં મેં નજીકથી જોયેલા, જાણેલા અનુભવેલા તથા વાંચેલા પ્રતિભાસંપન્ન રાજનીતિજ્ઞોના જીવનના કેટલાક પ્રસંગો આલેખ્યા છે. તેમાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુકરજી, પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી, યુપુએના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદભાઈ પટેલ, ફિરોજ ગાંધી, અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ગુજરાતના મૂકસેવક રવિશંકર મહારાજ અને ઠાકોરભાઈ દેસાઈ જેવી અનેક પ્રતિભાઓના જીવનની કેટલીક અંતરંગ વાતો પ્રસ્તુત કરી છે.
0
out of 5