$13.86
Genre
Memoir And Biography, Novels And Short Stories
Print Length
252 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2017
ISBN
9788184408805
Weight
490 Gram
રિઝવાન આડતિયા આ પુસ્તકમાં તેના મહાન કાર્ય દેશ માટે નો પ્રેમ વ્યક્ત કરીયો છે. જેમ કે " મહાનુભાવો, મહેનમાંનો અને મિત્રો ! આજે તમને જોઈને મને મારુ શૈશવ યાદ આવી રહ્યું છે. હું જયારે બાળક હતો ત્યારે ભણવા માટે ઘણા માઈલ ચાલીને શાળાએ જવું પડતું હતું ! આજે પણ આપણા દેશની હાલત બહુ સુધરી નથી. મોટા શહેરોની વાત અલગ છે, બાકી નાના નાના ગામોમાં આજે પણ શાળાઓની અછત વર્તાય છે. આ સમસ્યા નો ઉકેલ લઈને આવિયા છે. નોન રેસિડેન્ટ ઇન્ડિયન। મિ. રિઝવાન આડતિયા આપણા દેશના ખુબ જાણીતા બિઝનેસમેન છે.એમને આ દેશ પ્રિય છે. દેશના બાળકો પ્રિયે છે. માટે મિ. રિઝવાન આડતિયાએ પોતના ખર્ચે તમારા માટે શાળા બંધાવી છે. આવા અનેક દેશો માં જય ને નાના ગામ લોકો ની જરૂયાત પુરી કરવાનો પ્રયાસ કરી ને સૌને પ્રેણા દાયક બનિયા છે. તેની આવી અનેક વાતો આ પુસ્તકમાં રજુ કરવા માં આવી છે.
0
out of 5