પક્ષીનિરીક્ષણમાં રસ લેનારાઓ હવે વધતા જાય છે. બાળકો ,કીસોરો ,યુવાઓ અને વયસ્કો પણ તેમાં રસ લેતા થયા છે. ઉમરની માફક વ્યવસાયની પણ તેમનામાં સારી એવી વિવિધતા જોવા મળે છે. નવા નવા પંખીઓ જોવા મળતા રહે તો તેઓ બહુખુશ થાય છે. તેની નોધ રાખે છે.મિત્રોમાં તેમના વિષે વાતો કરતા રહે છે.
Pankhioni Bhaibandhi (પંખીઓની ભાઈબંધી)
Author: Lalsinh Raol (લાલસિંહ રાઓલ)
Price:
$
5.89
Condition: New
Isbn: 9788172294748
Publisher: Navajivan Trust
Binding: Paperback
Language: Gujarati
Genre: Reference,Novels and Short Stories,Nature,
Publishing Date / Year: 2013
No of Pages: 144
Total Price: $ 5.89
Reviews
There are no reviews yet.