Logo

  •  support@imusti.com

Vanya Pranisrushti (વન્ય પ્રાણીસૃષ્ટિ)

Price: $ 3.00

Condition: New

Isbn: 9788172291822

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Nature and Environment,

Publishing Date / Year: 1997

No of Pages: 186

Total Price: $ 3.00

    0       VIEW CART

આજથી લાખો વર્ષ પૂર્વે સૂર્યમંડળમાંથી પૃથ્વી અલગ પડી. ત્યાર બાદ લાખો વર્ષ પછી સૂક્ષ્મ જીવનું નિર્માણ થયું. પછી પૃથ્વી પર જીવસૃષ્ટિની શરૂઆત થઈ. પ્રથમ જળજીવો, પછી પેટે ચાલનારા, ત્યાર બાદ હિંસક પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. જન્મમરણનું ચક્ર ચાલ્યું. ભૌગોલિક ફેરફાર થતા રહ્યા. વનસ્પતિએ પણ અનેક પ્રકારનાં રૂપ બદલ્યાં. કાળક્રમે કુદરતે ખડી કરી સ્વર્ગસમ નયનમનોહર વન સંપત્તિ, રૂપાળાં પ્રાણીઓ, રંગબેરંગી, સંગીત-સુરાવલી રેલાવતાં પંખીડાંઓ. વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી શક્તિ ગ્રહણ કરી ક્લોરાફિલમાં રૂપાંતર કરી આહારયોગ્ય બની.