$9.76
Genre
Print Length
176 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
9788184801002
Weight
180 Gram
‘અંતરના ઇન્દ્રધનુષ’ લઘુનિબંધના આ પુસ્તકમાં ૩૫ જેટલા લઘુનિબંધો સંગ્રહિત થયા છે. નર્મ-મર્મ-યુક્ત શૈલીમાં સંક્ષેપમાં સર્જકે ગાગરમાં સાગર સમાવવાનું કામ સહજ રીતે કર્યું છે. પ્રેમનો ઉમળકો આવી જતા પ્રિયતમ પ્રેમિકાને પ્રેમથી ‘ધબ્બો’ મારે એને ‘માર’ નહી પ્રેમચેષ્ટા કહેવી પડે, એમ શ્રી દિનેશભાઈએ પ્રત્યેક નિબંધમાં આધુનિક પ્રવાહનો એકએક પ્રશ્ન લઇ અર્થગર્ભ શૈલીમાં અત્યંત હળવાશથી એવી રીતે રજૂઆત કરી છે.
0
out of 5