$10.99
Genre
Spiritual, Novels & Short Stories
Print Length
213 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184809558
Weight
300 Gram
સામાન્ય રીતે ઈતિહાસ અને ગણિત આ બે વિષયોને નીરસ માનવામાં આવે છે, છતાં એ બંને વગર જગતને ચાલતું નથી એ પરમ સત્ય છે.
આ પુસ્તકની વિશેષતા એ છે કે એ કોઈ ઈતિહાસ રજૂ કરતુ નથી, પરંતુ જે મહાન લેખકોની કલમ વડે ઇતિહાસના ધબકારા ઝિલાયા છે એવા દસ ઈતિહાસકારોની ગૌરવગાથા રજૂ કરે છે. એ ઉપરાંત એમનું ઈતિહાસલેખન કેવું રસપ્રદ અને સત્યનિષ્ઠ હતું એનો અણસાર આપે છે.
0
out of 5